બચાવીએ ભેળાતી રામ કૃષ્ણની ભૂમિ
==========
હિન્દૂ સનાતનીયો ની શક્તિ એકતા સહસંપિ ને સહકાર
દેશી વિદેશી દુશમનોની તાકતને કરાવે પગચંપી અપાર
લહેરું ખાનદાન મુગલ વિદેશી મિટ્ટીને મળ્યા જયચંદ મીરજાફર
કરી ટુકડા દેશના લૂંટી સત્તા સંપત્ત્તિ ધર્મ જાતિએ ઓર્યું ઝહેર
વામી કામી ઇસ્લામી નક્શલી રાઈટ લેફટીસ્ટ સૌ થૈ આક્રાંતા
મળ્યા મિટાવવા સનાતની સખાવતી શાખ સહિષ્ણ શૂરવીરતા
હિન્દૂ સનાતની રીત રસમ ને રિવાજ સૌ મળ્યા છે બિખરાવવા
ઢોંગી સાજિસખોર દાનવો રાક્ષસો મળ્યા સૌ બની બહુરૃપીયા
ભૂલો સૌ સનાતની જાતિ ભાંતિ પંથ દલિત સવર્ણ થૈ એક રૂપતા
કરીએ સામનો વિઘટનકારી શક્તિઓનો વિશ્વગુરુની લૈ ભાવના
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,,,24 /2/2024
No comments:
Post a Comment