Thursday, 16 February 2023

  (कांग्रेस) કોંગ્રેસ = ગુજરાતી મોં એક કહેવત છે , '' છાસ લેવા જવું ને દુણી(વાસણ ) સંતાડવી''

         એટલેકે સત્તા,શાંન,સંપ્પત્તિ વાળો બધુજ ગુમાવ્યા પછી પોતાની જરૂરિયાત 

         અને ભૂખ સંતોષવા માટે ગામમાં છાસ માગવા નીકળ્યો છે પરંતુ પોતાની 

        દુણી (વાસણ) સંતાડે છે જે થી ગામના લોકોની આંખોમાં ધૂળ નાખી પોતાનો 

        વટ રાખવાનો નિરર્થક પ્રયાસ ,,,,,= આજની કોંગ્રેસ એટલેકે લહેરું કોંગ્રેસની 

         મોદી રાજમાં આ હાલત છે  

No comments:

Post a Comment