કેજરીવાલ = દલો તરવાડી
============= ખેતરનો માલિક ,ચોકીદાર, ટ્રસ્ટી પહરેગીર જ્યારે ખેતરની ચોકી કરતો કરતોખેતરની ચારે બાજુ ફરતો ફરતો રીંગણા ના ખેતર પાસે જઈને બોલ્યો અરે રીંગણા
લાઉ બેચાર ખુદ બૉંલ્યો અને ખુદને જવાબ આપ્યો અરે લેને દસ બાર આમ આ
દળો તરવાડી ખેતરને આમ અને આમ ચોરી કરીને ખતમ કરવા માગે છે એટલે
બીજા લોકને ભાગે કઈ મળે નહિ અને દલો તરવાડી ખેતરની ચોકી લોકો માટે
કરે છે એવું સાબિત કરવા માગે છે ખુદકી ચટ ખુદકી પટ ખુદ વકીલ ખુદ જુંડજ
ઔર ખુદકી કોર્ટ આવો નક્સલી દેશ ની સેવા કરવા નીકળ્યો છે જે પોતાને
દુનિયાનો એક માત્ર ઈમાનદાર નેતા સેવાભાવી અને દેશ ભક્ત નેતા સમજે છે
કટ્ટર ઈમાનદાર એક માત્ર દુનિયાનો નેતા દલો તરવાડી = કેજરીવાલ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,,,,,,1 /3/ 2023
No comments:
Post a Comment