બહુરૃપીયા મારીચ લહેરું ખાનદાન
============
કોંગ્રેસ એ એક ગુલામીનું પ્રતીક છે ભૈ
પરિવાર વાદનું અજાયબી જતન છે ભૈ
કૌશલ્ય બુદ્ધિ સૌ જ્ઞાન જી હજુરી પી ગૈ
અંધભક્તિ અજ્ઞાન થૈને સાયબી ચરી ગૈ
નહેરુંને બહુમતી ક્યાં હતી લોકશાહી ચૂનાવે
ચૌદ સામે એક વોટે ખાનદાન ઐ રજવાડુ થૈ
ઇટાલિયન આયનો લાંબી પંક્તિની ડિગ્રી લૈ
શિક્ષણ સંસ્થાઓની સૌ મહત્તા આરોગી ગૈ
પપ્પુને હજી વ્હેમ છે ભારત પીએમ પદનો ભૈ
બહુરૃપીયા થૈ ભટકે મંદિરે હૈયે વિદેશી પણું લૈ
દોહરી નાગરિકતા ચરે ભરતી ચારો મારીચ થૈ
અજાયબી દુનિયાની નોંધાવો ગ્રીનીસ રેકોર્ડ જૈ
કૈક અહીંના દેશી ભાઈ ફરે સંબંધોનું ગૌરવ લૈ
માં ભોમ ને લઝવી લૂંટાવી આ જયચંદોએ ઐ
ગાય છે ગુલામી ગાથા ઐ કૈક સંસ્થાએ નામ દૈ
સનાતની સૌ શહીદોની ઉડાવે ઐ એ મજાક ભૈ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,,,,,,,3/12/2022
No comments:
Post a Comment