Tuesday, 29 November 2022

 ભાજપને અને મોદીજીને પોતાના પક્ષની અંદરના બહુરૂપિયાઓને ઓળખવા ખાસ જરૂરી

=================

પૈસા સત્તા સંપત્તિ અને તેમની ખુદની વાહવાહીનાં બહુરૃપીયા તેમને ખુદને સમાજને રાજ્ય ને રાષ્ટ્રને નુકશાન પહોંચાડી રહયા છે આવા નેતાઓ જે તકવાદી ચાદર ઓઢી પક્ષ પાર્ટી ને નુકશાન પહોંચાડી રહયા છે ,જેઓ કેજરૂદીન જેવાના હાથે છુપી રીતે વેચાઈ ગયા છે અને પક્ષ પાર્ટીને અંદરથી નુકશાન પહોંચાડી રહયા છે કેજરૂદિને દિલ્હીમાં અને ગુજરાત રાજ્યમાં આવા નેતાઓને શાતીર પાને ખરીદી લીધા છે જેઓ અત્યારે પૈસા પ્રેમી છે અને તક મળ્યે સત્તા પ્રેમી થઇ મોદીજીને નુકશાન પહોંચાડી દેશે જેના માટે મોદી જીએ સાવધ રહેવું પડશે .અત્યારે કેજરૂદીન જે મની પાવર અજમાવી રહ્યો છે મોદીજીકો આંતરિક રીતે નુકશાન પહોંચાડી રહયા છે આવા દલાલો ,જયચંદો ,તકવાદી બહુરૂપિયાઓ ઓળખવા જરૂરી આમ જનતાને બ્લેકમેલ કરી અભણ ગરીબ ,અને મજબુર લોકોને ક્ષણિક લાભ આપી તેઓને ગુમરાહ કરીને બહુ મોટું નુકશાન કરી રહયા છે જે રાજ્ય ,રાષ્ટ ને સમાજ માટે ઘાતક નીવડશે આવા મારીચો ,રાવણો , સમાજમાં ઘૂમી રહયા છે રાજ્યની પ્રજાને ક્ષણીક લાભ લાલચ નો પ્રલોભનો આપી લોકોને ખરીદી રહયા છે આ 2022 ની ચૂંટણીમાં દિલ્હીનો ઠગ ,મી, નટવરલાલ ,નવો ચાર્લ્સ શોભરાજ જે વિદેશીઓની તાકત પૈસા અને બુદ્ધિ લઇ મોદીજીને પછાડવા તેનાથી બધાજ અઘટિત ,અસામાજિક ,અન્યાયી , તોડ ફોડની અંધાધૂંધી ની સાજીશો રચી રહ્યો છે સમાજને તુષ્ટિકરણ થી વિભાજનકરી નવી નવી અઘટીત કારસાઓ રચી રહ્યો છે ગુજરાતીઓએ તેની દરેક ચાલને ઓળખી લેવાની જરૂર છે અને મોદીજીને આવા સમયે સાથ આપી ગુજરાત અને દેશને બચાવવામાં દિલથી મદદ કેવી જરૂરી છે મફતની રેવડીઓની લ્હાણી કરનારે ,દિલ્હી ને પંજાબને અરાજકતામાં ધકેલ્યુ છે લાખો અને અજબોના ગોટાળા કરીને તેની પોતાની ઇમેજ ચમકાવવા ઘણી બધી સોશ્યલ મીડિયા ચેનલો ,પત્રકારો ,સંપાદકો ,પ્રિન્ટ મીડિયામાં ખોટી ને મોટીજાહેરાતો કરી કરાવી લોકોને ભરમાવી રહ્યો છે લોકોએ ચેતી સમજવું જરૂરી માત્ર મોદીજી અને તેમના વિશ્વાસુઓજ દેશને રાજ્યને, સમાજને બચાવી શકશે

===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,અમદાવાદ ,5 /10 /2022

No comments:

Post a Comment