Sunday, 9 October 2022

 દેશને બરબાદીના પંથે લઇ જતા કેજરૂદીનથી ચેતો

=========================

લહેરૂનો પણ બાપ દિલ્હીનો નવો ઠગ અને નવો ચાર્લ્સ

શોભરાજને પણ ઓટી મારે તેવો કેજરૂદીન દેશની જનતાને

મૂર્ખ બનાવી રહ્યો છે બધાજ ક્રીમીનલોને એકઠા કરીને બધાજ

દેશ દ્રોહીઓને બધાજ રાષ્ટ્રવિરોધી ઓને તથા મુસ્લિમ તુષ્ટિકરણ

ની નીતિ અપનાવીને વિદેશી શક્તિઓના સહારે દેશને તોડવા

નીકળ્યો છે લોકોની મજબુરીનો લાભ ઉઠાવીને ,લોકોની સત્તાની

લાલચનો લાભ ઉઠાવીને અને લોકોની સત્તા ને સંપત્તિની લાલચનો

લાભ ઉઠાવી આપણા સમાજને અને દેશને તોડવા નીકળ્યો છે આ

કેજરૂદિને આજ દિનમાં લોકોને ખોટા વચનો આપીને ભરમાવીને

દેશ વિરોધી શક્તિઓને એકઠ્ઠી કરીને મોટા મોટા કૌમ્ભાડો કરીને

પોતાના નામની જાહેરાતો કરીને મીડિયા ,સત્તા સંપત્તિ લાલચુ નેતાઓ

ની સરદારી કરી દેશમાં અરાજકતા અંધાધૂંધી ,અને દેશની શાંતિને

વિકાસને વેર વિખેર કરવા માગે છે અને આપણા દેશને ફરીથી વિદેશીઓની

ગુલામીમાં ધકેલવા માગે છે આ કેજરૂદ્દીન લહેરું અને ખોંગ્રેસ કરતા

ખતરનાક છે જે ખોંગ્રેસની અને મુસ્લિમ વામપંથી કોમ્યુનીષ્ઠ અને

નક્શલી ઓની બીજી અને ગર્ભિત આવૃત્તિ છે લોકો નહિ સાંજે તો

દેશની બાઇબાદી નક્કી છે અને ફરીથી ગુલામીની સાંકળ સપડાઈ જશે

અન્નાજીને દગો આપ્યો ,પોતાના શરૂઆતના સભ્યોને દગો આપ્યો ,પોતાના

એક પછી એક મંત્રીઓને દગો આપીને જેલમાં ધકેલી દીધા હવે પોતાના

વિધાન સભ્યો અને મંત્રીઓને જેલમાં રહેવા માટે ઉશ્કેરણી કરીને

તેઓને જેલમા મોકલીને નવા સભ્યોને ભેગા કરીને એક મોટું કૌમ્ભાન્ડ

કરી દેશને બરબાદીના પંથે લઇ જવા ની તૈયારી કરી રહ્યો છે બુદ્ધિજીવી

મીડિયા અને રાષ્ટ્રભકત લોકોએ દેશને બચાવવા આગળ આવવું પડશે

નહીંતર બહુ મોડું થઇ જશે તો આ કુટિલ ધૂર્ત ,ચાર્લ્સ શોભરાજને પણ

શરમાવે તેવા કાઉમ્ભડ કરી દેશને બરબાદીના પંથે ધકેલી દેશે માટે

દેશનો સમસ્ત સમજુ નાગરિક આગળ આવી પોતાની આસપાસના

લોકોને સમજાવી દેશને બરબાદીના પાથમાં જતા બચાવે

===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,, અહમદાવાદ ,, 21 /9/2022

=== ગુજરાત પ્રમુખ રાષ્ટ્રીય હિન્દૂ મહાસભા

No comments:

Post a Comment