Monday, 17 October 2022

દુનિયાના દેશો મોદીજીની સફળતાથી ડઘાઈ ગયા છે ======================= એ વામપંથી, કોમ્યુનિષ્ઠ ,અને ઇસ્લામિક દેશ અને આપણા દેશની અંદરના જયચંદો, નક્શલીઓ અને ખડિયલ ખેરાતી મીડિયા મોદીજીનો વધી રહેલો વ્યાપ અને ખ્યાતિને રોકવાનો હીન પ્રકારનો પ્રયાસ છે વામપંથીઓ જે સાજિસકર્તા અને હીનતામાં પ્રખર છે જેઓ મોદીજીથી ગભરાયેલા લાગે છે અને હિન્દુસ્તાનની વધી રહેલી તાકાત થી ડઘાઈ ગયા છે આ દેશની નીચલી કક્ષાએથી ઉપર ઉઠાવનાર અને દુનિયાની આગલી હરોલમો લાવનાર મોદીજીથી અટલાબધા ડરી ગભરાઈ ,અને નાસીપાસ થયા છે કે વાત ન પૂછો ,દુનિયાની ઓંખોમા કણા જેમ ખુંચી રહયા છે ,કારકન કે દુનિયાના જે વિકસિત દેશો હતા તેઓની સૌની નાણાંકીય ,આર્થિક ,અને સામાજિક સ્તર નીચે ઉતરીગયુ છે , તેઓની જી.ડી,પી નો પારો નીચે ઉતરી ગયો છે જ્યા ભારતની આર્થિક નાણાંકીય ,સામાજિક અને સલામતી ,તેમજ દેશના લોકોને કરોનામાંથી બચાવનાર આ દેશનો પ્રધાન મંત્રી મોદીજી ને આ બધોજ શ્રેય જાય છે અમેરિકા જેવોદેશ ડઘાઈ ગયો છે જેઓનો આ દેશ ને લૂંટવાનો સિલસિલો બંધ થઇ ગયો છે તેઓના બધાજ રસ્તા ,ક્ન્વેઝન દેશ પર વ્યાપારિક કબ્જો ,અને દેશની સલામતીથી પણ તેઓ ગભરાઈ ગયા છે તેઓ પોતાની ઓંખ ઉઠાવીને જોઈ શકતા નથી ભારતના પડોસીઓ ,ચીન ,. પાકિસ્તાન બાંગ્લાદેશ ,શ્રીલંકા જેવા દેશ અને ખુદ અમેરિકા જેવા દેશો આજે ભારતને ડરાવી ધમકાવી શકતા નથી ચાઇના જેવા દેશને જડબાતોડ જવાબ આપી . આપણા પોતાના દેશની પ્રજાને બધીજ મુશ્કેલીઓમાંથી ઉગારનાર મોદીજી જેવા પ્રધાન મંત્રી છે જેઓએ દેશને દુનિયાના વિકસિત દેશો ની સમક્ષ અને તેઓ કરતા આગળ લઇ જય રહયા છે હિન્દૂ સનાતન ધર્મનો વિકાસ અને તેની મહત્તા દુનિયાને સમજાવી બતાવી રહયા છે આ બધુજ વિધર્મીઓને એટલેકે વામી ,કામી ઇસ્લામિક ,નક્શલીઓને પસન્દ પડતું નથી અને તેઓનું કન્વર્જન રોકાઈ ગયું છે ભારત પર કબ્જો જમાવીને ગુલામ બનાવી લૂંટવાનું સ્વપ્ન રોળાઇગયું છે અંગ્રેજો અને અમેરિકનો ડઘાઈ ગયા છે દેશમાં કેજરૂદીન જેવા શહેરી નક્સલીઓ ,લહેરૂ, ખાનદાન અને તેના ગુલામો જેવા જયચંદ કોંગ્રેસીઓ ,લલવાઓ, મુલ્લાયમો, પવારો ઠાકરેઓ ,મમતાઓ , ઓબેસીઓ ,વામપંથી રેડ્ડીઓ ,ડીએમકે , નાયડુઓ ,જેહાદીઓ કટ્ટરપંથી ઇસ્લામીઓ મુગલોના વંશજો વગેરે જે દેશમાં આક્રાંતાઓ થઇ ઘુસેલા છે તેઓ સૌ બધાજ મોદીજીનો વિરોધ કરીને સનાતની હિન્દુસ્તાનનો મિજાજ બગાડવા અને નષ્ટ કરવાના ઈરાદાવાળા લોકો છે જેઓને આપણા દેશની પ્રજાએ ઓળખી લેવાની જરૂર છે અને મોદીજીને સાથ સહકાર આપી દેશને ઉચ્ચ કક્ષાએ લઇ જવામાં મદદ કરવાની અપીલ છે આપણી વર્ષો લુરાણી હિન્દૂ સનાતની સંસ્કૃતિને બચાવી દુનિયાને વિશ્વ ગુરુની ઓળખાણ આપવાની અપીલ છે આપણા નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની સફળતાને આ વિકસિત દેશો પચાવી શકતા નથી અને તેઓનું અપમાન કરવા લાગ્યા છે પરંતુ આ બહાદુર મહિલાએ તેઓને જડબાતોડ જવાબ આપ્યો છે આપણા વિદેશ મંત્રી જયશન્કર પણ એક હોશિયાર કાબેલ અને નીડર પણે વિદેશીઓને જડબાતોડ જવાબ આપે છે દેશની આ બંને નેતાઓએ દેશની શાંન અને ગરિમા વધારી રહયા છે ===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,,,,અહમદાવાદ,,,,, 18 /10 /2022

No comments:

Post a Comment