અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભ્રસ્ટાચાર ચરમ સીમા પર કરીગયો છે
============
અમદાવાદનું મ્યુનિસિપાલિટીનું પુરે પૂરું તંત્ર ભ્રસટાચારથી ખદબદે છે આ તંત્ર પર કોઈની રોક ટોક નથી નનામો નાનું પ્રજાનું કામ કરવામા સરકારી તંત્ર ભ્રસ્ટાચાર સિવાય કામ થતું જ નથી સામાન્ય સોસાયરીની ગટર સાફ કરવી હોય તો પણ કોઈ અધિકારી પોતાની ફરજ સમજીને કામ કરતાજ નથી અમારો જાત
અનુભવ છે નવી નવી સોસાયટીના બાંધકામો ની પરમિશન આપીને તેના પર
થતા કામો અને પ્રોજેક્ટ પાસ કરતા આપવામો આવેલી નિયમાવલી નું પાલન
થતુંજ નથી જો પ્રોજેક્ટ ઇન્ટેરિઓર હોય તો તેનો રોડ રસ્તો કર્યા શિવાય બિલ્ડર
આજુબાજુ વાળાઓને તકલીફમાં મૂકી તેનું કામકાજ કરતા હોય છે અને કોઈ પણ
જાતની સ્ટેપ બાય સ્ટેપ થતા કામની ઇજનેરો કોઈ તપાસ કરવા સ્થળ પર આવતાજ નથી અને બિયું પરમિશન પણ આપી દેતા હોય છે આ અમારા જાત
અનુભવ છે સાબરમતી અચેર માં કર્ણાવતી જોડે થતું બાંધકામ આનું જગ જાહેર
ઉદાહરણ છે ત્યો પડેલા ગટરના મોટા મોટા નળ જે આવતા જતા વાહનો માટે
નડતર રૂપ છે અને રોડ પણ બનાવેલ નથી અને આ બાંધકામ પૂર ઝડપે ચાલી
રહ્યું છે રસ્તામાં બાંધકામની ખિલાસરી પડેલી રાખેલ છે મોટા મોટા ટેન્કરોની
આવન જાવન પૂર ઝડપે ચાલી રહી છે રોડ પર લોકોનું દબાણ હટ્યું પણ નથી
રીતે બિલ્ડટને કહેતા જવાબ આપે છે કે આ મ્યુનિસિપાલિટીનું કામ છે અમારું
નહિ મ્યુનીસી પાલીટીવાળા જોવા કે તાપસ કરવા આવતાજ નથી રસ્તા વચ્ચે
ટોરન્ટ પાવરનું પાવર સપ્લ્યાયનું અને જોડાણ નું મથક (કબાટ ) આવેલું છે જેને
અમોએ કોઈ એક બાજુએ ખસેડવાની વિનંતી કરી તો ટોરન્ટ પાવરે અમારી
પાસે તેના ખર્ચની માંગણી કરી અને અત્યારે એમ ને એમ છેલા બે વર્ષથી એમનું
એમ છે અંબિકા નાગરના રહીશો અને નાના ધંધાવાળા લોકોએ આ વિષે લેખિત
રજુઆત કરેલ છે છતાં કોઈ જ પાગલો લેવાતો નથી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,, 27/4/ 2025
===@praheladprajapati4411 ,,,,,,
No comments:
Post a Comment