બધાજ અધિકારીઓ પોતાના હપ્તા ઉઘરાવવામાં રચ્યાં પચ્યા રહેતા હશે આ એમનું મુખ્ય કામ હવાથી તેમને દેશ સેવાનો કો પોતની નોકરીને ન્યાય આપવાનો ટાઈમ બચતો નહિ હોય અરે ભાઈ કેન્દ્રમાં અને વહીવટમાં કોંગ્રસનો પગ ઊંડે સુધી પહોંચેલો હતો એટલેજ ભાજપ કે ભજપનો નેતા કામ કરી શકતો નહોતો
આ બધાજ કોઈન્ગ્રેસના પાળેલા ગુંડાઓ છે
No comments:
Post a Comment