Wednesday, 24 April 2024

 નેતાગીરીના નામે ભ્રસ્તાચારી કાળાબજારી હવાલા ચોરીના  ગોરખ ધંધા 

====================

નેતાગીરી ના નામે  ધંધો કરતા નેતાઓ અઢળક કમાણી નો આ 

ધંધો મૂડી વગરનો અને ખોટા સપનાઓનો ખોટા વચનોનો ખોટા 

જુઠી આશાઓ અરમાનો નો ધંધો એટલે નેતાગીરી અને ભ્રસ્ટાચાર 

નું આમન્ત્રણ કાળાબજારીનું આમન્ત્રણ અને પોતાની માલ મિલ્કત 

મોભો મર્યાદા વધારવાનું એક મહાન શસ્ત્ર જે ઉદ્યોગ ,વેપાર કે ઇન્ડુસટ્રી 

વિનાની અખૂટ આવક કરવાનું સાધન  એટલે નેતાગીરી , જેના કોઈ 

બૂક્સ ઓફ એકાઉન્ટ નહિ રાખવા ,કોઈ માણસો ને પગાર કે વેતન 

નહિ આપવાના  ન કોઈ ટેક્સ ભરવાનો ન કોઈ દુકાન કે ફેક્ટરી કે 

વેપારના લાઇસન્સ લેવાના બસ બોલવાનો વાણીવિલાસ કરવાનો 

અને લોકોને ભ્રમિત કરી મોહ પાસ મોં નાખી ને તેમના પર રાજ કરી 

તેઓનેજ લૂંટવાનો ધંધો એટલે નેતાગીરી એશ આરામ ની જિંદગી 

જીવવાની ઐયાસી ભોગવવાની સમાજમો મોભો ધરાવવો લોકોને 

દરેક દિશાઓના ભરમીત પ્રલોભનો આપી છેતરવા એટલે લૂખી 

નેતાગીરી આ ધનધામો  1 %  લોકો ઈમાન વાળા સત્યનિષ્ઠ અને 

સાચા સેવાભાવી હોય છે જે લોકો પાસે આવી ઉપરની જે વર્ણવી છે 

તેવી કોઈ ઐયાસી કે સંપત્તિ કે માલ મિલ્કત હોતી નથી અને તેજ 

લોકો સાચા સમાજ સેવી ઓ છે અને સાચા નેતાઓ છે તેમના 

ઓથા ને લીધેજ આખો આ કાઉંભાંડીઓનો વ્યવહાર ચાલે છે  

કોઈ પાર્ટીનો પ્રમુખ કે નેતા ભિખારી નથી તે તેનું ઉદાહરણ છે 

આખા ભારતમોં જુઓ તો બધિજ નેશનલ અને રિજનલ 

પાર્ટી પક્ષોના નેતાઓ  આવી જાતના ગોરખ ધંધામો પડેલા 

રોકાયેલા મળશે કોઈ દૂધનો ધોયેલો નહિ હોય માત્ર 1%  કે 

0.5 %  સાચા ને નેકીવાળા નેતાઓ ને છોડીને બધાજ દલાલો 

એજન્ટો ભ્રસ્તાચારીઓ અને ધંધાદારીઓ છે ગાડી બંગલા 

ફાર્મહાઉસો સત્તા સંપ્પત્તિઓના માંલોકો છે લોકોને મૂરખા 

બનાવવાની કાળા કારીગરીના નમૂનાઓ છે 

===પ્રહલાદભાઈ  પ્રજાપતિ 

No comments:

Post a Comment