Monday, 18 March 2024

 સમ્બન્ધોના સહકાર બે ચાર આંસુએ

===========

અહીં ભાવનાઓની દુવિધાઓ થૈ સરભર આંસુએ

ફરી નવાં નિશાને કસી કમર આ બે ચાર આંસુએ


યુદ્ધના મંડાણે સમરાંગણ ઘણાંય થયાં છે સરભર ઐ

નૈ બમ બંદુક સૈન્ય સુનામી કારભાર બે ચાર આંસુએ


રાજપાટનાં ભોગ વિલાસ વળી દુર્દશાનાં દર્શન અહીં

હાલાત બધાય વગોવાઇ સમજાય ઐ બે ચાર આંસુએ


ઐ મીઠા જળનાં મોલ અને દરિયાની ખારાશ એક થૈ

જુઓ તરાપા ઉતરે ભવપાર થૈ એક બે ચાર આંસુએ

===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,,,18/3/2024

No comments:

Post a Comment