શાંત સહિષ્ણુ સમભાવી સનાતની
ધૈર્ય ધીરજ ની પરીક્ષામાં જલતો રહ્યો સહિષ્ણુ સનાતની
ઘાવ પર ઘાવ હૃદયે પરત દર પરત વિના વિરોધે સનાતની
મજાક ધૂર્ત પણાની પરાકાષ્ઠા સહતો સમસમતો સનાતની
ચૂપ ચાપ સિદ્ધાંતો પકડે આતંકવાદનો શિકાર સનાતની
સેક્યુલર વામી કામી નક્શલી લેફ્ટ રાઈટ જેહાદી ઇસ્લામી
આંધી આગળ રખેવાળીએ ઘટતો કટતો છટકતો સનાતની
આત્મ સમર્પણ ભાવે ભરેલો ઇતિયાસ હયાત સખાવતનો
દુનિયાની સર્વ શ્રેષ્ઠ પ્રાચીન સંસ્કૃતિને બચાવતો સનાતની
હજીએ અવશેષો બોલતા મોહન જોડેરો હડપ્પાની યાદી
વિધર્મીઓના ગજા સામે ઝઝૂમતા રહયા શાંત સનાતની
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,,,,2/4/2023
No comments:
Post a Comment