હું હવે હું નથી રહ્યો હું
=============
વક્તની વાસુલાત કાળની કરવટ સમયસંજોગની જુગલબંધીની થપાટો ઐ
માણસમાં માણસાઇ નથી રહેવા દેતી અહીંના આકાર સૌ થૈ નિરાકાર ઐ
જયાંથી નીકળયા આશ અરમાનોના કાફલા લૈ રસ્તા બદલતા રહયા ઐ
શરૂઆતનો રસથાળ લાગે વામણો દફન થૈ રહયા સૌ આકાર નિરાકાર થૈ
દિશાઓ સૌ એની એજ મુસાફિર બદલાતા રહયા ગતિની વિધિ ગવાય ભૈ
મુદાઓ મસળતા મસળતા મુખિયાગિરી કરે કોઈ વિરલાજ નીતિ નિયમેં રહે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,,,,, 15 / 10 2024
No comments:
Post a Comment